Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 9:23 - પવિત્ર બાઈબલ

23 આમ તેઓનું તથા તેઓના વંશજોનું કામ યહોવાના મંદિરનાં દ્વારોની એટલે મુલાકાતમંડપની વારા પ્રમાણે ચોકી કરીને સંભાળ રાખવાનું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એમ તેઓનું તથા તેઓના પુત્રોનું કામ યહોવાના મંદિરનાં દ્વારોની, એટલે [મુલાકાત] મંડપની, વારા પ્રમાણે ચોકી કરીને સંભાળ રાખવાનું હતું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 તેઓ અને તેમના વંશજો મંદિરના દરવાજાઓના સંરક્ષક તરીકે ચાલુ રહ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેથી તેઓનું તથા તેઓના દીકરાઓનું કામ યહોવાહની ભક્તિસ્થાનના દ્વારોની એટલે મંડપની, ચોકી કરીને સંભાળ રાખવાનું હતું.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 9:23

Následuj nás:

Reklamy


Reklamy