Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 9:17 - પવિત્ર બાઈબલ

17 દ્વારપાળો; શાલ્લુમ મુખ્ય દ્વારપાળ આક્કુબ, ટાલ્મોન, અને અહીમાન અને તેના સગાવહાલા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 દ્વારપાળો:શાલુમ, આક્કુબ, ટાલ્મોન, અહિમાન તથા તેઓના ભાઇઓ; તેઓમાં શાલુમ મુખ્ય હતો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 યરુશાલેમમાં રહેતા મંદિરના સંરક્ષકો આ પ્રમાણે હતા: શાલ્લૂમ, આક્કુબ, તાલ્મોન અને અહિમાન. શાલ્લૂમ તેમનો આગેવાન હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 દ્વારપાળો; શાલ્લુમ, આક્કુબ, ટાલ્મોન, અહીમાન તથા તેઓના વંશજો. શાલ્લુમ તેઓનો આગેવાન હતો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 9:17

Následuj nás:

Reklamy


Reklamy