Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 9:14 - પવિત્ર બાઈબલ

14 લેવીઓમાંના મરારીના કુલસમૂહોના; તેના પુત્ર હશાબ્યા; હશાબ્યાના પુત્ર આઝીર્કામ; આઝીર્કામના પુત્ર હાશ્શૂબ; હાશ્શૂબના પુત્ર શમાયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 લેવીઓમાં [એટલે] મરારીના પુત્રોમાંના : હબાશ્યાના પુત્ર આઝીકામના પુત્ર હાશુબનો પુત્ર શમાયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14-16 યરુશાલેમમાં નીચેના લેવીઓ રહ્યા: હાશ્શૂબનો પુત્ર શમાયા, જેના પૂર્વજો મરારી ગોત્રના આઝીકામ અને હશાબ્યા હતા. બાકબાક્કાર, હેરેશ અને ગાલાલ. મિખાનો પુત્ર માત્તાન્યા હતો. મિખાના પિતા ઝિખ્રી અને દાદા આસાફ હતા. શમાયાનો પુત્ર ઓબાદ્યા હતો; શમાયાનો પિતા ગાલાલ અને દાદા યદૂથુન હતા. આસાનો પુત્ર અને એલ્કાનાનો પૌત્ર બેરેખ્યા હતો. તેઓ નટોફા નગરનાં પરાંઓમાં રહેતા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 લેવીઓમાંના એટલે મરારીના વંશજોમાંના; હશાબ્યાના દીકરા આઝ્રીકામના દીકરા હાશ્શૂબનો દીકરો શમાયા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 9:14

Následuj nás:

Reklamy


Reklamy