૧ કાળવૃત્તાંત 8:8 - પવિત્ર બાઈબલ8 શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બાઅરાને છૂટાછેડા આપી દીધા, પણ મોઆબ દેશમાં Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેણે તેઓને મોકલી દીધા પછી શાહરાઈમને મોઆબના પ્રદેશમાં સંતાન થયાં. તેની પત્નીઓ હુશીમ તથા બારા હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8-9 શહરાઈમે પોતાની બે પત્નીઓ હુશીમ અને બારાથી લગ્નવિચ્છેદ કર્યો. પાછળથી તે મોઆબના પ્રદેશમાં રહેતો હતો ત્યારે તેણે હોદેશ સાથે લગ્ન કર્યાં અને તેમને સાત પુત્રો હતા: યોબાબ, સિબિયા, મેશા, માલ્કામ, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બારાને છૂટાછેડા આપી દીધા, પછી મોઆબ દેશમાં અન્ય પત્નીઓથી થયેલા તેના દીકરા; Viz kapitola |