૧ કાળવૃત્તાંત 8:6 - પવિત્ર બાઈબલ6 એહૂદના વંશજો ગેબામાં વસતાં કુટુંબોના આગેવાનો હતા. યુદ્વમાં તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવામાં આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 એહૂદના પુત્રો:એ ગેબાના રહેવાસીઓના પિતૃઓનાં કુટુંબના સરદારો હતા. તેઓ તેઓને કેદ કરીને માનાહાથમાં લઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6-7 એહૂદના વંશજો નામાન, અહિયા અને ગેરા હતા. તેઓ ગેબામાં વસતા કુટુંબોના વડા હતા. તેમનાં એ કુટુંબોને ત્યાંથી માનહાથમાં લઈ જવામાં આવ્યા હતા. આ સ્થળાંતરમાં તેમની આગેવાની કરનાર ઉઝઝા અને અહિહુદનો પિતા ગેરા હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 આ એહૂદના વંશજો ગેબાના રહેવાસીઓના કુટુંબોના આગેવાનો હતા, તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવાયા. Viz kapitola |