૧ કાળવૃત્તાંત 8:36 - પવિત્ર બાઈબલ36 આહાઝ યહોઆદાહના પિતા હતા. યહોઆદાહના પુત્રો: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી, મોસા ઝિમ્રીનો પુત્ર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 આહાઝથી યહોઆદ્દા થયો. અને યહોઆદ્દાથી આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી થયા. ઝિમ્રીથી મોસા થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 આહાઝ યહોઆદાનો પિતા હતો. યહોઆદાને ત્રણ પુત્રો હતા: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી. ઝિમ્રી મોસાનો પિતા હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 આહાઝનો દીકરો યહોઆદ્દા. યહોઆદ્દા દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા. Viz kapitola |