Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 8:33 - પવિત્ર બાઈબલ

33 નેર કીશના પિતા હતા અને કીશ શાઉલના પિતા હતા. શાઉલનાં પુત્રો: યોનાથાન માલ્કી-શૂઆ, અબીનાદાબ અને એશ્બઆલ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 નેરથી કીશ થયો, અને કીશથી શાઉલ થયો. શાઉલથી યોનાથાન, માલ્કી-શૂઆ, અબિનાદાબ તથા એશ્બાલ થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 નેર કીશનો પિતા હતો અને કીશ શાઉલ રાજાનો પિતા હતો. શાઉલને ચાર પુત્રો હતા: યોનાથાન, માલ્ખીશૂઆ, અબિનાદાબ અને એશબઆલ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરા; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 8:33

Následuj nás:

Reklamy


Reklamy