Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 8:32 - પવિત્ર બાઈબલ

32 અને મિકલોથ જે શિમઆહનો પિતા હતા. આ બધા કુટુંબો યરૂશાલેમમાં પોતાના ભાઇઓ સાથે રહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 મિકલોથથી શિમા થયો. તેઓ પણ પોતાના ભાઈઓની સામે યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 શિમ્યાનો પિતા મિકલોથ હતો. તેમના વંશજો તેમના ગોત્રના બીજાં કુટુંબો સાથે યરુશાલેમમાં રહેતા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 8:32

Následuj nás:

Reklamy


Reklamy