૧ કાળવૃત્તાંત 8:10 - પવિત્ર બાઈબલ10 યેઉસ, શાખ્યા અને મિર્માહનો જન્મ થયો. આ તેના પુત્રો તેમના કુટુંબોના આગેવાનો બન્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 યેઉસ, શાખ્યા તથા મિર્મા થયા, એ તેના પુત્રો, તેઓના પિતૃઓનાં [કુટુંબોના] સરદરો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 યેઉસ, શાખિયા અને મિર્મા. તેના બધા પુત્રો કુટુંબોના વડા બન્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા. Viz kapitola |