Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 7:4 - પવિત્ર બાઈબલ

4 દાઉદ રાજાના સમયમાં તેઓનાં કુટુંબોમાંથી 36,000 યોદ્વાઓ સૈન્યમાં હતા; કારણ કે, આ પાંચ આગેવાનોને ઘણી પત્નીઓ હતી અને ઘણાં પુત્રો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓના પિતૃઓના કુરુંબોની વંશાવળીઓ પ્રમાણે, તેઓની પાસે લડાઈને માટે હથિયારબંધ છત્રીસ હજાર માણસો હતા; કેમ કે તેઓને ઘણી પત્નીઓ તથા પુત્રો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 તેમને અનેક સ્ત્રીઓ અને સંતાનો હોવાથી તેમના વંશજોમાંથી લશ્કરી સેવા માટે 36,000 પુરુષો મળી આવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓના પિતૃઓના કુટુંબોની વંશાવળી પ્રમાણે, તેઓની પાસે લડાઈને માટે હથિયારબંધ છત્રીસ હજાર માણસો હતા, કેમ કે તેઓની ઘણી પત્નીઓ તથા દીકરાઓ હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 7:4

Následuj nás:

Reklamy


Reklamy