૧ કાળવૃત્તાંત 7:21 - પવિત્ર બાઈબલ21 એનો પુત્ર ઝાબાદ, એના પુત્રો: શૂથેલાહ, એસેર તથા એલઆદ, તેમના દેશના મૂળ રહેવાસી ઓને ગાથના પુરુષોએ મારી નાખ્યા, કારણ કે તેઓેનાં ઢોરઢાંખરને લઈ જવા માટે તેઓ ઊતરી આવ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 એનો પુત્ર ઝાબાદ, એનો પુત્ર શુથેલા, એસેર, તથા એલાદ, તેમને દેશના મૂળ રહેવાસી ગાથના પુરુષોએ મારી નાખ્યા, કેમ કે તેઓનાં ઢોરોને હરિ લઈ જવા માટે તેઓ ઊતરી આવ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 શૂથેલા, બેરેદ, તાહાથ, એલ્યાદા, ઝાબાદ, શૂથેલા. એફ્રાઈમને શૂથેલા સિવાય બીજા બે પુત્રો હતા: એઝેર અને એલ્યાદ, જેઓ ગાથના મૂળ રહેવાસીઓનાં ઢોરઢાંક ઉપાડી જતા હતા ત્યારે માર્યા ગયા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તાહાથનો દીકરો ઝાબાદ હતો. ઝાબાદના દીકરા શુથેલા, એઝેર તથા એલાદ. તેઓને દેશના મૂળ રહેવાસીઓ ગાથના પુરુષોએ મારી નાખ્યા, કારણ કે તેઓનાં જાનવરને લૂંટી જવા માટે તેઓ આવ્યા હતા. Viz kapitola |