Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 7:20 - પવિત્ર બાઈબલ

20 એફ્રાઈમના વંશજો: એફ્રાઇમનો પુત્ર શૂથેલાહ હતો; એનો પુત્ર બેરેદ, એનો પુત્ર તાહાથ, એનો પુત્ર એલઆદાહ, એનો પુત્ર તાહાથ,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 એફ્રાઈમનો પુત્ર શુથેલા હતો, એનો પુત્ર બેરેદ, એનો પુત્ર તાહાથ,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 વયના ક્રમ પ્રમાણે એફ્રાઈમના વંશજો આ પ્રમાણે છે:

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 એફ્રાઇમના વંશજો નીચે પ્રમાણે છે; એફ્રાઇમનો દીકરો શુથેલા હતો. શુથેલાનો દીકરો બેરેદ હતો. બેરેદનો દીકરો તાહાથ હતો. તાહાથનો દીકરો એલાદા હતો. એલાદાનો દીકરો તાહાથ હતો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 7:20

Následuj nás:

Reklamy


Reklamy