Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 7:11 - પવિત્ર બાઈબલ

11 એ સર્વ યદીઅએલના પુત્રો હતા, તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો, 17,200 પરાક્રમી ને શૂરવીર પુરુષો હતા કે, જેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 એ સર્વ યદીએલના પુત્રો હતા, તેઓના પિત્રુઓના કટુંબોના સરદારો, સત્તર હજાર બસો પરાક્રમી અને શૂરવીર પુરુષો હતા કે, જેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 તેઓ ગોત્રના કુટુંબોના આગેવાન હતા અને વિખ્યાત લડવૈયા હતા. તેમના વંશજોમાં લશ્કરી સેવા યોગ્ય 17,200 પુરુષો હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આ બધા યદીએલના દીકરાઓ હતા. તેઓના કુટુંબનાં સત્તર હજાર બસો આગેવાનો અને યોદ્ધા હતા. તેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 7:11

Následuj nás:

Reklamy


Reklamy