૧ કાળવૃત્તાંત 6:77 - પવિત્ર બાઈબલ77 ઝબુલોનના કુલસમૂહે રિમ્મોન તેનાં ગૌચરો સાથે; અને તાબોર શહેરો અને તેનાં ગૌચરો સાથે; મરારીનાં કુટુંબોને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)77 બાકીના [લેવીઓ] ને એટલે મરારીના પુત્રોને ઝબુલોનના કુળમાંથી રિમ્મોન તેનાં પાદરો સહિત, તાબોર તેનાં પાદરો સહિત; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.77 મરારીના ગોત્રનાં બાકીનાં કુટુંબોને નીચેનાં નગરો તેમનાં ગૌચર સહિત આપ્યાં: ઝબુલૂનના કુળપ્રદેશમાં યોકનીમ, ર્ક્તા, રિમ્મોન અને તાબોર. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201977 બાકીના લેવીઓને એટલે મરારીના વંશજોને ઝબુલોનના કુળમાંથી, રિમ્મોન તેના ગોચરો સહિત તથા તાબોર તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. Viz kapitola |