૧ કાળવૃત્તાંત 6:76 - પવિત્ર બાઈબલ76 નફતાલીના કુલસમૂહે તેઓને ગૌચરો સાથે ગાલીલનું કેદેશ તેનાં ગૌચરો સાથે; હામ્મોન તેનાં ગૌચરો સાથે; અને કિર્યાથાઈમ તેનાં ગૌચરો સાથે આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)76 વળી નફતાલીના કુળમાંથી ગાલીલમાંનું કેદેશ તેનાં પાદરો સહિત, હામ્મોન તેનાં પાદરો સહિત તથા કિર્યાથાઈમ તેનાં પાદરો સહિત. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.76 નાફતાલીના કુળપ્રદેશમાં: ગાલીલમાં આવેલ કેદેરા, હામ્મોન અને કિર્યાથાઈમ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201976 નફતાલીના કુળમાંથી તેઓએ ગાલીલમાંનું કેદેશ તેના ગોચરો સહિત, હામ્મોન તેના ગોચરો સહિત તથા કિર્યાથાઈમ તેના ગોચરો સહિત પ્રાપ્ત કર્યાં. Viz kapitola |