Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 6:71 - પવિત્ર બાઈબલ

71 ગેશોર્મના કુટુંબોને મનાશ્શાના અર્ધકુલસમૂહ પાસેથી ગૌચરો સાથે અપાયેલા શહેરો આ પ્રમાણે હતા: બાશાન પ્રદેશનું ગોલાન તેનાં ગૌચરો સાથે; અને આશ્તારોથ તેનાં ગૌચરો સાથે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

71 જેર્શોમનાં પુત્રોને માનશ્શાના અર્ધકુળનાં કુટુંબમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં પાદરો સહિત, તથા આશ્તારોથ તેનાં પાદરો સહિત [મળ્યાં]

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

71 ગેર્શોનના ગોત્રનાં કુટુંબોને નીચેનાં નગરો તેમનાં ગૌચરો સહિત આપ્યાં: પૂર્વ મનાશ્શાના કુળપ્રદેશમાં બાશાનમાં આવેલ ગોલાન અને આશ્તારોથ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

71 ગેર્શોમના વંશજોને મનાશ્શાના અડધા કુળમાંથી બાશાનમાંનું ગોલાન તેના ગોચરો સહિત તથા આશ્તારોથ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 6:71

Následuj nás:

Reklamy


Reklamy