૧ કાળવૃત્તાંત 6:65 - પવિત્ર બાઈબલ65 તેઓએ યહૂદાના કુલસમૂહોમાંથી, શિમોનના કુલસમૂહોમાંથી તથા બિન્યામીનના કુલ સમૂહોમાંથી, આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)65 તેઓએ યહૂદાના પુત્રોના કુળમાંથી, શિમયોનના પુત્રોના કુળમાંથી તથા બિન્યામીનના પુત્રોના કુળમાંથી, આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.65 યહૂદિયા, શિમયોન અને બિન્યામીનના કુળપ્રદેશોમાં ઉપર જણાવેલ નગરો ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201965 તેઓએ યહૂદાના, શિમયોનના તથા બિન્યામીનના કુળમાંથી આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં. Viz kapitola |