૧ કાળવૃત્તાંત 6:63 - પવિત્ર બાઈબલ63 મરારીના વંશજોને, તેઓનાં કુલસમૂહો પ્રમાણે, રૂબેનના કુલમાંથી, ગાદના કુલમાંથી તથા ઝબુલોનના કુલમાંથી ચિઠ્ઠીઓ નાખવાથી બાર નગરો મળ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)63 મરારીના પુત્રોને, તેઓના કુટુંબો પ્રમાણે, રુબેનનાં કુળમાંથી તથા ઝબુલોનના કુળમાંથી ચિઠ્ઠીઓ નાખવાથી બાર નગરો [મળ્યાં]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.63 એ જ પ્રમાણે રૂબેન, ગાદ અને ઝબુલૂનના કુળપ્રદેશોમાં બાર ગામો મરારીના ગોત્રને કુટુંબવાર આપ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201963 મરારીના વંશજોને, તેઓનાં કુટુંબો પ્રમાણે, રુબેનના, ગાદના તથા ઝબુલોનના કુળમાંથી ચિઠ્ઠીઓ નાખીને બાર નગરો આપવામાં આવ્યાં. Viz kapitola |