Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 6:62 - પવિત્ર બાઈબલ

62 ગેશોર્મના પુત્રોને તેઓનાં કુલસમૂહો માટે ઇસ્સાખારના કુલમાંથી, આશેરના કુલમાંથી, નફતાલીના કુલમાંથી, અને બાશાનમાં રહેતા મનાશ્શાના કુલમાંથી થોડો હિસ્સો મળીને તેર નગરો મળ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

62 ગેર્શોમના પુત્રોને તેઓનાં કુટુંબો પ્રમાણે ઈસ્સાખારનાં કુળમાંથી, આશેરનાં કુળમાંથી, નફતાલીના કુળમાંથી તથા મનાશ્શાના કુળમાંથી બાશાનમાં તેર નગરો [મળ્યાં].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

62 ગેર્શોનના ગોત્રને તેમણે ઇસ્સાખાર, આશેર, નાફતાલીના કુળપ્રદેશોમાં અને પૂર્વ મનાશ્શાના બાશાનમાં તેર ગામો કુટુંબવાર આપ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

62 ગેર્શોમના વંશજોને તેઓનાં જુદાં જુદાં કુટુંબો માટે ઇસ્સાખારના કુળમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી તથા મનાશ્શાના કુળમાંથી બાશાનમાં તેર નગરો આપવામાં આવ્યાં.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 6:62

Následuj nás:

Reklamy


Reklamy