Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 6:61 - પવિત્ર બાઈબલ

61 કહાથના બાકીના પુત્રોને ચિઠ્ઠીઓ નાખવાથી એફ્રાઈમ, દાન, તથા મનાશ્શાના અર્ધકુલસમૂહમાંથી દશ નગરો મળ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

61 કહાથના બાકીના પુત્રોને ચિઠ્ઠીઓ નાખવાથી એફ્રાઈમ, દાન તથા મનાશ્શાના આર્ધ કુળમાંથી દશ નગરો મળ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

61 પશ્ર્વિમ મનાશ્શાના કુળ પ્રદેશમાં દશ નગરો કહાથના ગોત્રના બાકી રહેલાઓને કુટુંબવાર આપવામાં આવ્યાં હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

61 કહાથના બાકીના વંશજોને ચિઠ્ઠીઓ નાખીને એફ્રાઇમ, દાન, તથા મનાશ્શાના અડધા કુળમાંથી દસ નગરો આપવામાં આવ્યાં.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 6:61

Následuj nás:

Reklamy


Reklamy