૧ કાળવૃત્તાંત 6:48 - પવિત્ર બાઈબલ48 તેઓનાં સગાંઓ, બીજા સર્વ લેવીઓ-મુલાકાત મંડપમાં, દેવના ઘરમાં જુદી જુદી સેવાઓ માટે નિમાયેલા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 તેમના લેવી ભાઈઓ ઈશ્વરના મંડપની સર્વ સેવાને માટે નિમાયેલા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.48 તેમના સાથી લેવીભાઈઓને ઉપાસનાના સ્થાનની બીજી બધી ફરજો સોંપવામાં આવી હતી. આરોનના વંશજો Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 તેઓના લેવી સાથીઓ ઈશ્વરના મંડપની તમામ સેવાને માટે નિમાયેલા હતા. Viz kapitola |