૧ કાળવૃત્તાંત 6:47 - પવિત્ર બાઈબલ47 શેમેરને માહલીનો પુત્ર, તેનો મૂશીનો પુત્ર, તેનો મરારીનો પુત્ર, તેનો લેવીનો પુત્ર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 અને એ માહલીનો પુત્ર, ને એ મૂશીનો પુત્ર, ને એ મરારીનો પુત્ર, ને એ લેવીનો પુત્ર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.47 માહલી, મુશી, મરારી, લેવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 શેમેર માહલીનો દીકરો, માહલી મૂશીનો દીકરો, મુશી મરારીનો દીકરો, મરારી લેવીનો દીકરો. Viz kapitola |