Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 6:44 - પવિત્ર બાઈબલ

44 હેમાનનો બીજો મદદનીશ એથાન મરારીનો વંશજ હતો. તે હેમાનને ડાબે હાથે ઊભો રહેતો હતો. એથાનના પૂર્વજો: તેનો કીશીનો પુત્ર, તેનો આબ્દીનો પુત્ર, તેનો માલ્લૂખનો પુત્ર હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 ડાબે હાથે તેઓના ભાઈઓ, એટલે મરારીના પુત્રો [ઊભા રહેતા હતા] ; [તેઓનો મુખ્ય] એથાન કશીનો પુત્ર, ને એ આબ્દીનો પુત્ર, ને એ માલ્લૂખનો પુત્ર.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

44 મરારીનું ગોત્ર: ત્રીજું ગાયકવૃંદ ડાબી તરફ ઊભું રહેતું અને તેનો આગેવાન એથાન હતો. વંશાનુક્રમે લેવી સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: એથાન, કીશી, આબ્દી, માલ્લૂખ, હશાબ્યા, અમાસ્યા, હિલકિયા,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 હેમાનના ડાબા હાથે તેના સાથીદાર મરારીના દીકરાઓ હતા. તેઓમાં કીશીનો દીકરો એથાન. કીશી આબ્દીનો દીકરો, આબ્દી માલ્લૂખનો દીકરો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 6:44

Následuj nás:

Reklamy


Reklamy