૧ કાળવૃત્તાંત 6:38 - પવિત્ર બાઈબલ38 તેનો યિસ્હારનો પુત્ર, તેનો કહાથનો પુત્ર, તેનો લેવીનો પુત્ર, તેનો ઈસ્રાએલનો પુત્ર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 અને એ યિસ્હારનો પુત્ર, ને એ કહાથનો પુત્ર, ને એ લેવીનો પુત્ર, ને એ ઇઝરાયલનો પુત્ર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 યિસ્હાર, કહાથ, લેવી, યાકોબ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 કોરા યિસ્હારનો દીકરો, યિસ્હાર કહાથનો દીકરો, કહાથ લેવીનો દીકરો, લેવી ઇઝરાયલનો દીકરો. Viz kapitola |