Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 6:32 - પવિત્ર બાઈબલ

32 સુલેમાને યહોવાનું મંદિર યરૂશાલેમમાં બાંધ્યું નહોતું. ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકાત મંડપનાં તંબુ આગળ સેવા કરતા હતા, તેઓ અનુક્રમે વારા પ્રમાણે સેવા માટે હાજર રહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 સુલેમાને યહોવાનું મંદિર યરુશાલેમમાં બાંધ્યું નહોતું, ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકતમંડપના તંબુ આગળ સેવા કરતા હતા. તેઓ અનુક્રમે વારા પ્રમાણે પોતાના કામ પર હાજર રહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 શલોમોન રાજાએ યરુશાલેમમાં મંદિર બાંધ્યું તે પહેલાં તેઓ પ્રભુના મુલાકાતમંડપમાં નિયત વારા પ્રમાણે ગાવાબજાવવાની સેવા બજાવતા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 જ્યાં સુધી સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન યરુશાલેમમાં બાંધ્યું નહોતું, ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકાતમંડપના તંબુ આગળ સેવા કરતા હતા. તેઓ તેમને આપેલા કામના ક્રમ પ્રમાણે સેવા માટે હાજર રહેતા હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 6:32

Následuj nás:

Reklamy


Reklamy