૧ કાળવૃત્તાંત 6:31 - પવિત્ર બાઈબલ31 કરાર કોશને મુલાકાત મંડપમાં લાવ્યા, પછી દાઉદ રાજાએ ત્યાં યહોવાની સ્તુતિ કરવા માટે ગાયકગણો અને તેમના આગેવાનો નીમ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 કોશને એક જગ્યાએ ઠરીઠામ કર્યા પછી યહોવાના મંદિરમાં ભજન કરવા માટે જેઓને દાઉદે નિમ્યા તેઓ આ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 પ્રભુના મંદિરમાં કરારપેટી મૂકયા પછી દાવિદે ત્યાં આરાધનાની સેવાને માટે નીમેલા માણસો આ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 કરારકોશને લાવીને એક જગ્યાએ પ્રસ્થાપિત કર્યા પછી ઈશ્વરના ભક્તિસ્થાનમાં દાઉદ રાજાએ ઈશ્વરની સ્તુતિ કરવા માટે સંગીતકારો પર આગેવાનો નીમ્યા. Viz kapitola |