૧ કાળવૃત્તાંત 6:29 - પવિત્ર બાઈબલ29 મરારીના પુત્રો: મરારીનો પુત્ર માહલી, માહલીનો પુત્ર લિબ્ની, અને લિબ્નીનો પુત્ર શિમઈ, તથા શિમઇનો પુત્ર ઉઝઝાહ, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 મરારીનો પુત્ર માહલી, એનો પુત્ર લિબ્ની, એનો પુત્ર શિમઈ, એનૌ પુત્ર ઉઝ્ઝા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 વંશાનુક્રમે મરારીના વંશજો આ પ્રમાણે છે: માહલી, લિબ્ની, શિમઈ, ઉઝઝા, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 મરારીનો દીકરો માહલી, તેનો દીકરો લિબ્ની, તેનો દીકરો શિમઈ તથા તેનો દીકરો ઉઝઝા. Viz kapitola |