૧ કાળવૃત્તાંત 6:26 - પવિત્ર બાઈબલ26 એલ્કાનાહની વંશાવળી: એલ્કાનાહનો પુત્ર સોફાય, એનો પુત્ર નાહાથ, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 એલ્કાનાની વંશાવળી:એલ્કાનાનો પુત્ર સોફાય, એનો પુત્ર નાહાથ, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 વંશાનુક્રમે અહીમોથના વંશજો આ પ્રમાણે છે: એલ્કાના, સોફાય, નાહાથ, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 એલ્કાનાનો બીજો દીકરો સોફાય, તેનો દીકરો નાહાથ. Viz kapitola |