૧ કાળવૃત્તાંત 6:15 - પવિત્ર બાઈબલ15 જ્યારે યહોવાએ નબૂખાદનેસ્સારને યહૂદા અને યરૂશાલેમ પર વિજય અપાવ્યો તે સમયે યહોસાદાકને દેશનિકાલ કરવામાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જ્યારે યહોવાએ નબુખાદનેસ્સારની મારફતે યહૂદિયા તથા યરુશાલેમ [ના લોક] નું હરણ કરાવ્યું, ત્યારે યહોસાદાકને [બંદીવાસમાં] લઈ જવામાં આવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જયારે ઈશ્વરે નબૂખાદનેસ્સાર મારફતે યહૂદિયા અને યરુશાલેમના લોકોને બંદીવાન બનાવ્યાં હતા ત્યારે યહોસાદાકને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો હતો. Viz kapitola |