૧ કાળવૃત્તાંત 5:8 - પવિત્ર બાઈબલ8 યોએલના પુત્ર શેમાના પુત્ર આઝાઝનો પુત્ર બેલા, જેઓ અરોએરમાં છેક નબો તથા બઆલમેઓને લગી રહેતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 યોએલના પુત્ર શેમાના પુત્ર આઝાઝનો પુત્ર બેલા, જેઓ એરોએરમાં છેક નબો તથા બાલ-મેઓન સુધી રહેતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 અને શેમાનો પુત્ર આહાઝનો પુત્ર બેલા. તેઓ અરોએરમાં તેમ જ ત્યાંથી ઉત્તરમાં નબો અને બઆલમેઓન સુધીના વિસ્તારમાં રહેતા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યોએલના દીકરા શેમાના દીકરા આઝાઝનો દીકરો બેલા. તેઓ અરોએરમાં છેક નબો તથા બઆલ-મેઓન સુધી રહેતા હતા. Viz kapitola |