Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 5:23 - પવિત્ર બાઈબલ

23 મનાશ્શાનું અર્ધ કુલસમૂહ બાશાનથી બઆલ-હેમોર્ન, સનીર અને હેમોર્ન પર્વત સુધીના વિસ્તારમાં ફેલાઇ ગયું હતું. તેઓની સંખ્યા બહુ જ મોટી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 મનાશ્શાના અર્ધકુળના જે વંશજો દેશમાં રહ્યા તેઓ બાશાનથી વધીને બાલ-હેર્મોન, સનીર તથા હેર્મોન પર્વત સુધી પહોંચ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 પૂર્વમાં મનાશ્શાના અર્ધાકુળના લોકોએ ઉત્તરમાં બઆલ-મેઓન, સેનીર અને હેર્મોન પર્વત સુધી બાશાનના પ્રદેશમાં વસવાટ કર્યો. તેમની વસ્તી ખૂબ વધી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 મનાશ્શાનું અડધું કુળ, બાશાનના દેશથી બઆલ-હેર્મોન તથા સનીર જે હેર્મોન પર્વત છે ત્યાં સુધી વસ્યું.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 5:23

Následuj nás:

Reklamy


Reklamy