Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 5:21 - પવિત્ર બાઈબલ

21 તેઓએ લૂંટમાં 50,000 ઊંટ, 2,50,000 ઘેટાં, 2,000 ગધેડાં અને 1,00,000 બંદીવાનો કબજે કર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેઓ એ લોકોના ઢોર, એટલે પચાસ હજાર ઊંટ, બે લાખ પચાસ હજાર ઘેટાં, હે હજાર ગધેડાં, અને એક લાખ માણસો લઈ ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 તેમણે તેમના શત્રુઓ પાસેથી લૂંટમાં 50,000 ઊંટ, 2,50,000 ઘેટાં અને 2,000 ગધેડાં તેમજ 1,00,000 યુદ્ધકેદીઓ મેળવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેઓએ તેમનાં જાનવરો, એટલે પચાસ હજાર ઊંટ, બે લાખ પચાસ હજાર ઘેટાં, બે હજાર ગધેડાં ઉપરાંત એક લાખ માણસોને કબજે કરી લીધા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 5:21

Následuj nás:

Reklamy


Reklamy