૧ કાળવૃત્તાંત 5:15 - પવિત્ર બાઈબલ15 ગૂનીના પુત્ર આબ્દીએલનો પુત્ર અહીં તેના કુલનો આગેવાન હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ગુનીના પુત્ર આબ્દિયેલનો પુત્ર આહી, તેઓના કુળના તેઓ સરદારો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 ગુનીનો પૌત્ર અને આબ્દીએલનો પુત્ર અહી આ ગોત્રોનો આગેવાન હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ગુનીનો દીકરો આબ્દિયેલનો દીકરો અહી, તેઓના પિતાના કુટુંબનો મુખ્ય હતો. Viz kapitola |