૧ કાળવૃત્તાંત 4:40 - પવિત્ર બાઈબલ40 તેઓને ઉત્તમ ચરાણ મળ્યું, તે પ્રદેશ શાંત અને સુરક્ષિત હતો, હામના વંશજો ત્યાં ભૂતકાળમાં રહેતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 તેઓને પૌષ્ટિક તથા સારો ચારો મળ્યો, ને દેશ વિશાળ, શાંત તથા સુલેહશાંતિવાળો હતો. કેમ કે અગાઉ ત્યાંના રહેવાસીઓ હામના વંશજો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.40 ત્યાં તેમને શાંત અને સલામતીભર્યો ફળદ્રુપ ઘાસચારાનાં મેદાનોનો વિશાળ પ્રદેશ મળ્યો. અગાઉ ત્યાં હામના વંશજો રહેતા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 ત્યાં તેઓને પુષ્કળ પ્રમાણમાં સારો ઘાસચારો મળ્યો. તે પ્રદેશ વિશાળ, શાંત તથા સુલેહશાંતિવાળો હતો. અગાઉ હામના વંશજો ત્યાં રહેતા હતા. Viz kapitola |