Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 4:33 - પવિત્ર બાઈબલ

33 તથા બઆલ સુધી તે જ નગરોની ચારે તરફનાઁ સર્વ ગામો પણ તેઓનાં હતા, એ તેઓનાં રહેઠાણ હતા, તેઓએ પોતાની વંશાવળી રાખેલી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 તથા બાલ સુધી તે જ નગરોની ચારે તરફનાં સર્વ ગામો પણ તેઓના હતાં. એ તેઓના રહેઠાણ હતાં. તેઓએ પોતાની વંશાવળી રાખેલી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 અને એ નગરોની આસપાસનાં ગામડાંઓમાં છેક બાઆલનગર સુધી વસ્યા હતા. તેમણે તેમનાં કુટુંબો અને વસવાટનાં સ્થળોની રાખેલી આ નોંધ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 તથા બઆલ સુધી તે જ નગરોની ચારે તરફના સર્વ ગામો પણ તેઓનાં હતાં. તેમા તેઓનાં વસવાટ હતા અને તેઓએ પોતાની વંશાવળીનો અહેવાલ રાખ્યો હતો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 4:33

Následuj nás:

Reklamy


Reklamy