૧ કાળવૃત્તાંત 4:22 - પવિત્ર બાઈબલ22 યોકીમ, કોઝેબાના લોકો, યોઆશ તથા સારાફ, જેણે મોઆબની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા અને મોઆબમાં રહેવા ગયો હતો પરંતુ પાછળથી પ્રાચીન નોંધો પ્રમાણે લેહેમમાં પાછો ફર્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ તથા સારાફ, જે મોઆબમાં રાજ કરતો હતો, અને પાછળથી બેથલેહેમમાં રહેવા ગયો. ઉપલી હકીકત પુરાતન લેખોને આધારે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 યોકીમ અને કોઝેબામાં વસતા લોકો; મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કરી બેથલેહેમમાં વસેલા યોઆશ અને સારાફ (આ હકીક્તો પ્રાચીન લેખોને આધારે છે,) Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ તથા સારાફ, જેમની પાસે મોઆબમાં સંપત્તિ હતી પરંતુ બેથલેહેમમાં પાછા રહેવા ગયા. આ માહિતી પુરાતન લેખોને આધારે છે. Viz kapitola |