૧ કાળવૃત્તાંત 4:19 - પવિત્ર બાઈબલ19 હોદિયા નાહામની બહેનને પરણ્યો હતો, તેમના વંશજો કેઇલાવાસી ગામીર્ લોકોના તેમજ એશ્તમોઆવાસી માઅખાથી લોકોના પૂર્વજો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 નાહામની બહેનના, એટલે હોદિયાની પત્નીના દીકરા, તે ગાર્મી-કઈલાનો પિતા તથા માખાથી એશ્તમોઆ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 હોદિયાએ નાહામની બહેન સાથે લગ્ન કર્યું. તેમના વંશજોએ ગાર્મ ગોત્રની અને માખા ગોત્રની સ્થાપના કરી. ગાર્મ ગોત્રના લોક કઈલા નગરમાં અને માખા ગોત્રના લોક એશ્તમોઆ નગરમાં વસ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 નાહામની બહેન હોદિયાની પત્નીના બે દીકરા; તેમાંના એકનો દીકરો કઈલાહ ગાર્મી, બીજો માખાથી એશ્તમોઆ. Viz kapitola |