Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 4:14 - પવિત્ર બાઈબલ

14 મઓનોથાય ઓફ્રાહના પિતા હતા. સરાયા યોઆબના પિતા હતા. યોઆબ “કારીગરોની ખીણ” નો સ્થાપક હતો તે એમ ઓળખાતી હતી કારણ કે તેઓ ત્યાં કારીગરો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 મોનોથાયથી ઓફ્રા થયો. સરાયાથી ગેહરાશીમનો પિતા યોઆબ થયો. તેઓ તો કારીગર હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 મનોથાઈ ઓફ્રાનો પિતા હતો. સરાયા યોઆબનો પિતા હતો. યોઆબ “કારીગરોની ખીણ” નગરનો સ્થાપક હતો. ત્યાંના બધા લોકો કુશળ કારીગર હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 મોનોથાયનો દીકરો ઓફ્રા. ગે-હરાશીમનો પ્રણેતા સરાયાનો દીકરો યોઆબ અને યોઆબનો દીકરો ગે-હરાશીમ, જે લોકો કારીગર હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 4:14

Následuj nás:

Reklamy


Reklamy