Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 3:5 - પવિત્ર બાઈબલ

5 અને ત્યાં તેને આમ્મીએલની પુત્રી બાથ-શૂઆથી જન્મેલા પુત્રો: શિમઆ, સોબાબ, નાથાન અને સુલેમાન.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 યરુશાલેમમાં તેને જે [પુત્રો] થયા તે આ છે: શિમા, શોબાબ, નાથાન, તથા સુલેમાન, એ ચાર આમ્મીએલની પુત્રી તથા બાથ-શેબાના પેટના;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 અને ત્યાં યરુશાલેમમાં તેને નીચેના પુત્રો જન્મ્યા: તેની પત્ની, એટલે આમ્મીએલની પુત્રી બાથશેબાથી ચાર પુત્રો જન્મ્યા: શિમા, સોબાબ, નાથાન, શલોમોન.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 વળી આ ચાર દીકરાઓને દાઉદની પત્ની આમ્મીએલની દીકરી બાથશેબાએ યરુશાલેમમાં જન્મ આપ્યો હતો: શિમા, શોબાબ, નાથાન તથા સુલેમાન.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 3:5

Následuj nás:

Reklamy


Reklamy