Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 3:4 - પવિત્ર બાઈબલ

4 આ છ પુત્રો હેબ્રોનમાં જન્મ્યાં હતા. જયાં દાઉદે સાત વર્ષ અને છ માસ રાજ કર્યુ હતું. યરૂશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ કર્યુ હતું

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હેબ્રોનમાં તેને એ છ પુત્રો થયા; ત્યાં તેણે સાડાસાત વર્ષ રાજ કર્યું. યરુશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 એ છ પુત્રો તેને હેબ્રોનમાં જન્મ્યા, જ્યાં તેણે સાડા સાત વર્ષ રાજ્ય કર્યું હતું. યરુશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ્ય કર્યું,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 દાઉદના આ છ દીકરાઓ, હેબ્રોનમાં કે જ્યાં દાઉદે સાત વર્ષ અને છ માસ સુધી રાજ કર્યુ ત્યાં તેને જન્મ્યા હતા. પછી તેણે યરુશાલેમમાં તેત્રીસ વર્ષ રાજ કર્યુ.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 3:4

Následuj nás:

Reklamy


Reklamy