૧ કાળવૃત્તાંત 3:2 - પવિત્ર બાઈબલ2 દાઉદનો ત્રીજો પુત્ર, ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માઅખાહથી જન્મેલો આબ્શાલોમ હતો. ચોથો, હાગ્ગીથનો પુત્ર અદોનિયા હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ત્રીજો, ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માકાનો પુત્ર આબ્શાલોમ; ચોથો હાગ્ગીથનો પુત્ર અદોનીયા; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ત્રીજો આબ્શાલોમ, જે ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાથી. ચોથો દીકરો, અદોનિયા જે હાગ્ગીથથી હતો. Viz kapitola |