૧ કાળવૃત્તાંત 3:10 - પવિત્ર બાઈબલ10 સુલેમાનનો પુત્ર રહાબઆમ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યહોશાફાટ; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 સુલેમાનનો પુત્ર રહાબામ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યહોશાફાટ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 પિતા પછી પુત્ર એ ક્રમે શલોમોન રાજાના વંશજોની વિગત આ પ્રમાણે છે: શલોમોન, રહાબામ, અબિયા, આસા, યહોશાફાટ, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 સુલેમાનનો દીકરો રહાબામ હતો. રહાબામનો દીકરો અબિયા હતો. અબિયાનો દીકરો આસા હતો. આસાનો દીકરો યહોશાફાટ હતો. Viz kapitola |