૧ કાળવૃત્તાંત 29:30 - પવિત્ર બાઈબલ30 આ લખાણ બતાવે છે કે તેણે કેવી રીતે રાજ્ય કર્યુ, તેણે અદભૂત કાર્યો કર્યા, અને તેના ઉપર, ઇસ્રાએલ પર અને જગતના બધાં રાજ્યો પર શું શું વિત્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 તેની આખી કારકિર્દી, તેનાં પરાક્રમ તથા તેના ઉપર તથા ઇઝરાયલ ઉપર તથા દેશોનાં સર્વ રાજ્યો ઉપર જે જે કાળો ગુજર્યા, તે સર્વ તેમાં [નોંધેલાં] છે. . Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 તેણે કેવી રીતે રાજ કર્યું, તે કેવો પરાક્રમી હતો, તેના પર, ઇઝરાયલીઓ પર અને આસપાસનાં રાજ્યો પર શું શું વીત્યું એ બધું એમાં લખેલું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 તેની આખી કારકિર્દી, તેના પરાક્રમ તથા તેના ઉપર ઇઝરાયલ પર તેમ જ દેશોના સર્વ રાજ્યો ઊપર જે સમય ગુજાર્યો તે સર્વ વિષે તેમાં લખેલું છે. Viz kapitola |