૧ કાળવૃત્તાંત 29:27 - પવિત્ર બાઈબલ27 ઇસ્રાએલ પર તેનું રાજ્ય ચાળીસ વર્ષ ચાલ્યું; હેબ્રોનમાંથી તેણે સાત વર્ષ અને યરૂશાલેમમાંથી તેત્રીસ વર્ષ રાજ્ય કર્યુ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તેણે ઇઝરાયલ ઉપર ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. હેબ્રોનમાં રહીને તેણે સાત વર્ષ રાજ કર્યું, ને યરુશાલેમમાં રહીને તેણે તેત્રીસ [વર્ષ] રાજ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તેણે ઇઝરાયલ પર ચાળીસ વર્ષ સુધી સત્તા ભોગવી. તેણે સાત વર્ષ હેબ્રોનમાં અને તેત્રીસ વર્ષ યરુશાલેમમાં રાજય કર્યુ હતું. Viz kapitola |