Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 29:24 - પવિત્ર બાઈબલ

24 તમામ અધિકારીઓએ અને યોદ્ધાઓએ તેમજ રાજા દાઉદના બધા પુત્રોએ રાજા સુલેમાન પ્રત્યે વફાદારીના સમ લીધાં

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 સર્વ સરદારો તથા પરાક્રમી પુરુષો, તેમ જ દાઉદ રાજાના બીજા સર્વ પુત્રો પણ સુલેમાન રાજાને આધીન થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 સર્વ અધિકારીઓ અને સૈનિકો અને દાવિદના બીજા પુત્રો પણ શલોમોનને રાજા ગણી વફાદાર રહ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તમામ અધિકારીઓએ અને યોદ્ધાઓએ તેમ જ રાજા દાઉદના બધા પુત્રોએ રાજા સુલેમાન પ્રત્યે વફાદારીના શપથ લીધાં.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 29:24

Následuj nás:

Reklamy


Reklamy