૧ કાળવૃત્તાંત 28:6 - પવિત્ર બાઈબલ6 અને મને જણાવ્યું, ‘તારો પુત્ર સુલેમાન મારે માટે મંદિર બંધાવશે, કારણકે, મેં તેને મારા પુત્ર તરીકે પસંદ કર્યો છે. અને હું તેનો પિતા થઇશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 યહોવાએ મને કહ્યું ‘તારો પુત્ર સુલેમાન મારું મંદિર તથા મારાં આંગણાં બાંધશે, કેમ કે મારો પુત્ર થવા માટે મેં તેને પસંદ કર્યો છે, ને હું તેનો પિતા થઈશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પ્રભુએ મને કહ્યું, ‘તારો પુત્ર શલોમોન જ મારું મંદિર અને તેનાં પ્રાંગણ બાંધશે. મેં તેને મારો પુત્ર થવા પસંદ કર્યો છે; હું તેનો પિતા થઈશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ઈશ્વરે મને કહ્યું કે, ‘તારો પુત્ર સુલેમાન મારે માટે ભક્તિસ્થાન બાંધશે, કારણ કે, મેં તેને મારા પુત્ર તરીકે પસંદ કર્યો છે. અને હું તેનો પિતા થઈશ. Viz kapitola |