૧ કાળવૃત્તાંત 28:17 - પવિત્ર બાઈબલ17 ત્રિશૂળો, થાળીઓ, કટોરા અને રકાબીઓ માટે કેટલું ચોખ્ખુ સોનું વાપરવું, દરેક સોનાની થાળીઓ માટે કેટલું સોનું વાપરવું અને ચાંદીની થાળી માટે કેટલી ચાંદી વાપરવી, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 વળી ચોખ્ખા સોનાનાં ત્રિશૂળો, થાળીઓ, વાટકાઓ તથા પ્યાલાંને માટે સોનું ને રૂપાનાં પ્યાલાને માટે રૂપું તોળીને આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 ચીપિયા, કટોરા, અને વાટકાઓમાં કેટલું ચોખ્ખું સોનું વાપરવું અને થાળીઓમાં કેટલું સોનું અને કેટલી ચાંદી વાપરવાં, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 વળી તેણે ચોખ્ખા સોનાનાં ત્રિપાંખી સાધનો, થાળીઓ, વાટકાઓ અને પ્યાલાંને સારુ સોનું અને રૂપાનાં પ્યાલાને સારુ ચાંદી તોળીને આપ્યું. Viz kapitola |