૧ કાળવૃત્તાંત 28:16 - પવિત્ર બાઈબલ16 અપિર્ત રોટલી માટેના બાજેઠોમાંના દરેકમાં કેટલું સોનું વાપરવું, અને ચાંદીના બાજઠો માટે કેટલી ચાંદી વાપરવી, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અર્પિત રોટલીની મેજોને માટે જોઈતું સોનું, ને રૂપાની મેજોને માટે જોઈતું રૂપું તોળીને [આપ્યું]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 ચાંદીની બાજઠોમાં કેટલી ચાંદી અને ઈશ્વરને અર્પિત રોટલી માટેની સોનાની મેજમાં કેટલું સોનું વાપરવું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 અર્પિત રોટલીની મેજોને સારુ જોઈતું સોનું અને રૂપાની મેજોને સારુ જોઈતું ચાંદી તોળીને આપ્યું. Viz kapitola |