૧ કાળવૃત્તાંત 28:15 - પવિત્ર બાઈબલ15 સોના-ચાંદીની દીવીઓ અને તેના કોડિયા માટે કેટલા સોના-ચાંદી વાપરવાં, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 વળી સોનાના દીપવૃક્ષોને માટે તથા તેઓની સોનાની દીવીઓને માટે જોઈતું સોનું, તથા રૂપાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની દીવીઓને માટે જોઈતું રૂપું તોળીને [આપ્યું]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 દીવીઓમાં અને તેનાં કોડિયાંમાં કેટલું સોનું વાપરવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 સોનાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની સોનાની દીવીઓને માટે જોઈતું સોનું તથા રૂપાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની દીવીઓને માટે જોઈતું ચાંદી તોળીને આપ્યું. Viz kapitola |