૧ કાળવૃત્તાંત 27:30 - પવિત્ર બાઈબલ30 ઇશ્માએલી ઓબીલ ઊંટોની સંભાળ રાખતો હતો. મેરોનોથી યેહદયા ગધેડાંની સંભાળ રાખતો હતો; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 ઊંટો ઉપર ઓબિલ ઇશ્માએલી હતો. ગધેડા ઉપર યેહદયા મેરોનોથી હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ઓબિલ ઇશ્માએલી ઊંટોની અને મેરોનોથી યહદયા ગધેડાંની સંભાળ રાખતા હતા. યાઝીઝ હાગ્રી ઘેટાંબકરાં સંભાળતો હતો. Viz kapitola |